અરવલ્લીના ગામડાઓમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોના વલખા, લાગી લાંબી લાઇન

અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ભારે રોષ ફેલાયો છે. લોકો સહકારી મંડળી…

ઈડી દ્વારા મેડિકલ લાંચકાંડમાં ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ કાર્યવાહી

મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ગુરુવારે…

અમદાવાદ-બાવળા હાઇ-વે મોતની ચિંચિયારીઓથી ગૂંજ્યો,૪ લોકોના ર મોત

અમદાવાદ જિલ્લાના બાવળા નજીક બગોદરા-બાવળા હાઇવે પર આજે વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો…

તમામ સમાજની દીકરીઓએ પોતાના પિતાની પાઘડીની ઈજ્જત સાચવવી જોઈએ,રાદડિયાની ટકોર

ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના…

ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાનું ’પડીકું’ અને શિબિર પર લાખોનો ખર્ચ,કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં યોજાયેલી ’ચિંતન શિબિર’ના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા…

ગુજરાતની સાબરડેરીએ મધ્યપ્રદેશમાં  રચ્યો , બાલાગુડામાં પહેલી વખત ડૉ. વર્ગીસ કુરિયનનો મિલ્ક ડે ધૂમથી ઊજવાયો

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડના અયક્ષ અને ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ભૂતપૂર્વ…

મિલક્તપેઢી વિવાદને લઈને ક્સિાન સંઘના પ્રમુખ સુરેશ કણસાગરા પર કરાયો હુમલો

રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં મંગળવારે સાંજે પૈતૃક મિલક્ત અને પેઢીના વિભાજનના વિવાદે એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ૧૭ જિલ્લાઓમાં તાપમાનનો પારો ૨૦ ડિગ્રીથી નીચે ગગડ્યો

ગુજરાતમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્યના ૧૭ જિલ્લામાં ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે…

મહેસાણા જિલ્લામાં વધુ બે સાયબર ફ્રોડની ઘટના સામે આવી ,કુલ ૪૦ લાખ રૂપિયા પડાવી લીધા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં “ડિજિટલ એરેસ્ટ”ના નામે ઠગાઈના બે ગંભીર બનાવ સામે આવ્યા છે.આ બન્ને…

ફરી પરેશ ધાનાણીએ મેવાણીના સમર્થનમાં કવિતા લલકારી, પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ

ગુજરાતના રાજકારણમાં ડ્રગ્સ અને માફિયાગીરીના મુદ્દે ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના…

અમદાવાદના 3 પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાં ઝડપાયાં:પોલીસે ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો

અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ગેરકાયદે દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યા હોવાનું સામે આવતાં પોલીસે છેલ્લા બે…

બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં પહેલા જ ઠપ્પ

–વીજ લાઈન અને વૃક્ષ કટિંગની પરમીશનની અડચણ બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજનુ કામ ચાલુ થતાં…

છોટાઉદેપુર ગેસ એજન્સીના માલિકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

છોટાઉદેપુરની ગીતા ગેસ એજન્સીના માલિકે નગરપાલિકાના માજી પ્રમુખને 10 લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી…

રાજકોટમાં જમીન પચાવી પાડવામાં ૩ મહિનામાં ૧૮૧ ફરિયાદ,પ્રોપર્ટી હડપવાના કિસ્સા વયા

રાજકોટને રંગીલું પણ કહેવાય છે જે ક્રાઇમમાં પણ પવન વેગે વધે છે. તેની સાથે સ્પર્ધામાં જમીન…

દારૂના હપ્તાની એમને તો ચચરી ગઈ છે, ભાજપને અમિત ચાવડાનો ટોણો

હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે પોલીસ પરિવાર દ્વારા…

ભાવનગરમાં ૩૦ જેટલા દબાણો, બે ધામક સ્થળો પર ચાલ્યું દાદાનું બુલડોઝર

ભાવનગરમાં પાલિકાએ મેગા ડિમોલિશનની કામગરી શરૂ કરી દીધી છે જેમાં ૨૫ થી ૩૦ જેટલા દબાણો અને…

રાજકોટમાં ફરી એકવાર ભાજપનો ‘લેટર બોમ્બ’! પોતાની જ પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક સંઘર્ષો સતત ચાલુ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય અર્જુન…

વહીવટીતંત્ર દ્વારા રોડ પહોળો કરવાના કામના ભાગ રૂપે ગાંધીનગર અડાલજમાં દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ

હાલ દાદાનું બુલડોઝર ફૂલ સ્પીડે દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં ઝુંડાલ રોડ પર…

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ અંગત કારણોસર જિંદગી ટૂંકાવી!

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ આજે આપઘાત કરી લેતા ક્રિકેટ…

તમારુ નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતાને સહાય કરો,ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

ગુજરાતમાં હવે પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ…

બંધારણ દિવસ પર ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરતાં આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બંધારણ દિવસ ઉત્સાહપૂર્વક…

૯૭ લાખના ડ્રગ્સ કેસમાં ભુજની સ્પેશ્યલ કોર્ટેનો મોટો ચૂકાદો, ૩ આરોપીઓને ૨૦ વર્ષની સજા-૨ લાખનો દંડ

ગુજરાતમાં નશીલા પદાર્થો સામે કડક પગલાં લઈને એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેથી…

અમરેલીમાં વાડીમાં રમતા ૫ વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું, માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા વનવિભાગની કવાયત

ગુજરાતમાં સિંહણ દ્વારા ૫ વર્ષના બાળકને ઉઠાવી જઈને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના…

આવાજ ધીમો કરવાનું કહેતા વૃદ્ધ સાથે મારામારી, મોત થયું, દુલ્હા-દુલ્હન સહિત ૩ ઝબ્બે

ભરૂચનાં પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા એક ઘરમાં હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડવા મુદ્દે ઘરની સામે…

ગેનીબેન ઠાકોરે જીગ્નેશ મેવાણીનો કર્યો બચાવ! લોકોની રજૂઆત સરકાર પાસે પહોંચાડવાની અમારી ફરજ છે

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પોલીસ અંગેનું નિવેદન ઘણું જ ચર્ચામાં છે. તેમણે થરાદમાં દારૂના વેચાણને લઇને…

કચ્છ સરહદે ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિક ઝડપાયો, તપાસ ચાલી રહી છે

ફરી એકવાર કચ્છની સંવેદનશીલ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઘૂસણખોરી કરતા ઝડપાયો છે. સુરક્ષા જવાનો અને બોર્ડર…

ત્રણ નોટિસ છતાંય ડોક્યુમેન્ટ્સ નહીં, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર તાળું લાગશે?

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિવાદમાં ફસાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે…

સાબરકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ૪ લોકોના મોત નિપજયાં

સાબરકાંઠાના હિંમતનગર જીઆઇડીસી ઓવરબ્રિજ પર એક ભયંકર અકસ્માત થયો. હાઇવે રિપેર દરમિયાન, એક ટ્રક ટ્રેલરે પુલ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૫ થી ૭ ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિગતો પ્રમાણે…

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, ચાલુ મહિને મેલેરિયાના ૧૦૩ કેસ નોંધાયા

રાજ્યમાં લોકો મૂંઝવણમાં છે. રાત્રે ખૂબ જ ઠંડી હોય છે, જ્યારે બપોરની ગરમીમાં પંખા જરૂરી હોય…

અમદાવાદ પ્લેન ક્રેશના વિમાનમાં ઉડાન પહેલાના ૪૮ કલાકમાં ૩ મોટા ઈલેક્ટ્રીક ફોલ્ટ હતા; નવા રિપોર્ટમાં ખુલાસો

૧૨ જૂનના રોજ, એર ઈન્ડિયાની લાઇટ એઆઇ ૧૭૧ અમદાવાદથી લંડન જઈ રહી હતી ત્યારે વિમાન ક્રેશ…

નસવાડીના કુકાવટી ગામ પાસે પુલ મંજુર કરાયા પછી ખાતામુર્હુત બાદ કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે 6 કરોડથી વધુના ખર્ચે પુલ મંજુર કરાયો પરંતુ ખાતામુર્હુત…

છોટાઉદેપુરના ઓરસંગ અને મેરીયા પુલ પર ભારે કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મુકતા વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રિય ધોરીમાર્ગ-56 પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પુલ તથા ઓરસંગ નદી પુલને નુકસાન…

વડોદરા રેન્જની મહિલા ખો-ખો ટીમે DGP કપ જીત્યો :છોટાઉદેપુરની 8 ખેલાડીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું

પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે વિજય મેળવી…

બહાદરપુરના શિક્ષક કિરીટકુમાર સમાયાને PHD પદવી મળી : સરદાર પટેલ યુનિવર્સિટીએ શિક્ષણ સહાયકોની સમસ્યાઓ પર સંશોધન બદલ પદવી આપવામાં આવી

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર સ્થિત ડી.એસ. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક કિરીટકુમાર એ. સમાયાએ…

રેલવે PROની છોટાઉદેપુરની મુલાકાત : ધાર રેલવે લાઇનનો પ્રોજેક્ટ 2027 સુધી પૂર્ણ થવાની સંભાવના

રેલવે વિભાગના ઙછઘ અનુભવ સક્સેનાએ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે છોટાઉદેપુર-ધાર…

સંખેડામાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો : સાંસદ જશુભાઈ રાઠવાએ રમતવીરોને સન્માનિત કર્યા, રમતગમતનું મહત્વ સમજાવ્યું

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો. આ…

છોટાઉદેપુર હોસ્પિટલમાં સુવિધાનો અભાવ : યુવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જીલ્લા અધિક કલેક્ટરને…

છોટાઉદેપુર અને જેતપુરપાવી વિધાનસભાના 100% કામગીરી કરનાર બીએલઓનું જીલ્લા વિકાસ અધિકારી અને મદદનીશ કલેક્ટર દ્વારા સન્માન

છોટાઉદેપુર જીલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 137-છોટાઉદેપુર અને 138-જેતપુરપાવી વિધાનસભા મત વિસ્તારના બી.એલ.ઓ દ્વારા 100%…

ગુજરાત કેબિનેટ બેઠકમાં ખેડૂતોના પ્રશ્ર્નો પર ગંભીર ચર્ચા, ખાતરની અછત અને કૃષિ પેકેજ પર યાન કેન્દ્રિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અયક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે સીધો સંબંધ ધરાવતા…