ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, મોંઘવારીનો લાગ્યો ડામ

સિંગતેલના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મગફળીની નવી આવક સાથે યાર્ડોમાં…

ખેડા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ રૂ.૧.૪૩ કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો

ખેડામાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવામાં આવેલા રૂ. ૧,૪૩,૭૨,૨૩૦ ના વિદેશી દારૂનો…

ભાવનગર મહાપાલિકાનો કંસારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બન્યો લોકો માટે માથાનો દુ:ખાવો, લોકોએ ઉભરો ઠાલવ્યો

ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટ ૧૫ વર્ષ પહેલાં શરૂ થયો અને અલગ-અલગ નામ સાથે કામગીરી ગોકળગાયની ગતિએ…

ભાવનગરમાં આરોપીને ઘરમાં રાખવા બદલ કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

ભાવનગરમાં આરોપીને ઘરમાં રાખવાના ગુનામાં બે મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાંઆવી છે. આ અંગે વરજેડ પોલીસ સ્ટેશનમાં…

વડોદરાની સોસાયટીમાં પોલીસના દરોડા,રૂ.૧.૫ કરોડની ચલણી નોટો અને ૩ કિલો સોનાના બિસ્કિટ મળ્યા, ’તમામ નકલી’

શહેરમાં પ્રતિબંધિત ચલણી નોટો (ચિલ્ડ્રન બેંક)ના મોટા જથ્થાની ગુપ્ત માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને…

સુરેન્દ્રનગરના ખેતરમાં પહોંચતા જ પોલીસ ચોંકી! ૧૨ જીઆરડી જવાનોની મદદથી ૧૯ કલાક ’ખાસ ઓપરેશન’ ચલાવ્યું

જિલ્લા એસઓજી પોલીસની ટીમે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું…

૬૧૫ વર્ષ બાદ ભદ્રકાળી મંદિરમાં જ માતાજીનો થાળ બનશે , મંદિર પરિસરમાં પૂનમ સુધીમાં રસોડું તૈયાર થઈ જશે

અમદાવાદ શહેરની આન બાન શાન નગર દેવી ભદ્રકાળી માતાના થાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા…

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને તેના વકીલો પર તીખી નારાજગી વ્યક્ત કરી

બનાસકાંઠાના ડીસામાં એપ્રિલ મહિનામાં થયેલા ભયાનક ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે જાહેરહિતની અરજી પર…

સ્વણિમ સંકુલ-૨ના મંત્રીઓના ચેમ્બરો સંપૂર્ણપણે સૂમસામ રહ્યા હતા

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો મુખ્ય હેતુ પ્રજાકીય કામોમાં ઝડપ લાવવાનો અને સરકારી તંત્રને ગતિશીલ બનાવવાનો હતો, પરંતુ…

ભાજપમાં સાઈડલાઈન થયેલા જવાહર ચાવડા ફરી એક્ટિવ થયા, પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો

ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના નિષ્ક્રીય રહેલા જવાહર ચાવડામાં અચાનક જોમ આવ્યું છે. તેઓએ જુનાગઢમાં ફરી…

સમગ્ર ગુજરાતમાં જે દારુ ડ્રગ્સના અડ્ડા ચાલી રહ્યા છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા નીકાળવામાં આવ્યું છે. આજે હિંમતનગર ખાતે જન આક્રોશ યાત્રા…

વન્યજીવના ગેરકાયદે વેપારમાં સંકળાયેલ લોકોને ત્યાં વન વિભાગના દરોડા!

તાજેતરમાં વન્ય પ્રાણીઓ જાળવણી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા…

દારૂની હેરાફેરી ટ્રેન મારફતે કરવામાં આવી રહી હતી અને તે પણ સુવ્યવસ્થિત રીતે.

ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં દારૂની હેરાફેરીના કેસો સતત વધી રહ્યા છે, પરંતુ તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ…

અરવલ્લીમાં છોટા હાથી લઈને ચોરી કરવા આવ્યાં, જીવંત તારથી કરંટ લાગતા ૨ શખ્સો ભડથું

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામ નજીક આજે (૨૫ નવેમ્બર ૨૦૨૫) એક કરુણ અને સનસનાટીપૂર્ણ ઘટના…

સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં ડેરી માલિકની ધરપકડ, ૭૫૪ કિલો નકલી પનીર જપ્ત

સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ખટોદરા…

મિત્રના લગ્નમાં જઇ રહેલા ૫ યુવકોની કારને નડ્યો અકસ્માત, ૨ના ઘટનાસ્થળે જ મોત

જૂનાગઢના મેદરડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે…

રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરમાંથી ચોરી કરનાર વિવેક ચૌહાણ ઝડપાયો, સીસીટીવીમાંથી પકડાઈ કરતૂત

: શહેરના જામનગર રોડ પર નાગેશ્ર્વર જૈન મંદિર પાસે આવેલા ખાટુ શ્યામ મંદિરમાં તસ્કરે હાથફેરો કર્યો…

બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા

બંગાળની ખાડીમાં એક નવી હવામાન પ્રણાલી ઝડપથી મજબૂત થઈ રહી છે અને આગામી દિવસોમાં તે એક…

મંગળવારનો દિવસ ’અમંગળ’,ગુજરાતમાં અકસ્માતોની ૪ ઘટનાઓમાં ૭ લોકોના મોત!

જૂનાગઢમાં થયેલા મોટા અકસ્માતોની સાથે અન્ય બે બાઇક અકસ્માતમાં પણ મૃત્યુ નોંધાયા છે ગુજરાત રાજ્યમાં છેલ્લા…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને યાને લઈને ૧૩ બિલ્ડીંગો તોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનેલા બાંધકામોને લઈને ડિરેક્ટોરેટ જનરલ…

રાજકોટમાં એસએનકે સ્કૂલના વિદ્યાર્થીનું વોલીબોલ રમતા મોત, સમગ્ર પરિવાર શોકમગ્ન

રાજકોટની પ્રતિષ્ઠિત એસએનકે સ્કૂલના મેદાનમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ધોરણ-૧૨ સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી…

પ્રેમમાં ઓતપ્રોત થયેલા ’રોમિયો-જુલિયેટ’ કચ્છની સરહદે ઝડપાયા; બે મહિનામાં બીજો કિસ્સો

રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પર પીલર નંબર-૧૦૧૬ પાસેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સએ પોપટ કુમાર (ઉં.વ. ૨૪, સન…

કવાંટ બાયપાસ રોડ પર 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત સમારકામની માંગ સાથે આપ પાર્ટીએ વિરોધ કર્યો

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે વિરોધ…

બોડેલી APMC દ્વારા સહકારીતા સ્નેહમિલન સંપન્ન : આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સ્વદેશીનો સંકલ્પ લેવાયો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત…

GCPBને સાડી ઉદ્યોગોનું નિયમિત મોનિટરિંગ કરવા હુકમ

જેતપુર પાલિકાને 26 ડિસે. સુધીમાં સુએઝ નેટવર્ક પૂર્ણ કરવા આદેશ. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જેતપુર નગરપાલિકાને…

શ્રીમંત મહિલાઓ દ્વારા ચલાવાતું હાઈ-પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું,૧૫ મહિલાઓ અને છોકરીઓને રંગે હાથે ઝડપા્યા

વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એક અનોખા અને હાઈ-પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે,…

સુરતના પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદયો યુવકનું ઘટનાસ્થળે મોત

સુરત જિલ્લાના લિંબાયત પોલીસ સ્ટેશનના ધાબા પરથી યુવકે આત્મહત્યા કરી. લીંબાયત પોલીસ સ્ટેશનના ચોથમાળેથી યુવકે મોંતની…

અમદાવાદનાં ચાંદખેડામાં પરીણિતાએ ત્રીજા માળથી કૂદી આત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે શહેરમાં દરેક…

મુુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગર ખાતે ૨૦૦ કરોડથી વધુના ખર્ચે નિમત સૌરાષ્ટ્રના સૌથી લાંબા લાયઓવર બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિમત સૌરાષ્ટ્રના સૌથી લાંબા લાયઓવર બ્રિજનું જામનગર ખાતે લોકાર્પણ…

અમદાવાદમાં પરિણીતાએ સાસરીયાના ત્રાસથી ત્રણ વર્ષના બાળક સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું, બંનેના મોત

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની પરિણીતાએ પોતાના ત્રણ વર્ષના માસુમ બાળક સાથે આત્મહત્યા કરી હોવાની…

ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશખબર, ચાર્જ એલાઉન્સ મળશે!

ગુજરાત સરકારના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ફિક્સ પગાર…

વિશ્ર્વના ટોચના ૧૦ સૌથી ગીચ શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશ,યુએનનો અહેવાલ

ગુજરાતના બે શહેરો યુએનના રિપોર્ટમાં ટોચના દસ શહેરોમાં સ્થાન પામ્યા છે, પણ જુદી રીતે સ્થાન પામ્યા…

ગ્રાહકોના સીમકાર્ડ કઢાવી કમ્બોડિયા અને દુબઈ મોકલી ગુના કરતા ત્રણ શખ્સો ઝડપાયા

ગ્રાહકોની જાણ બહાર તેમના સીમકાર્ડ દુબઈ અને કમ્બોડિયા મોકલી આપીને તેનો સાયબર ક્રાઈમના ગુનામાં ઓપરેટ કરતી…

અમદાવાદના ઇસનપુર તળાવનો ૯૫,૬૪૦ ચો.મી વિસ્તાર ખાલી, ૯૨૫ રહેણાંકની સાથે ૧૫ ધામક બાંધકામો તૂટ્યા

શહેરનાં ચંડોળા તળાવ બાદ ફરી એકવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. શહેરના સૌથી મોટા તળાવની યાદીમાં…

કચ્છના ઢોરી ગામે પ્રેમ પ્રકરણનો ખૂની અંજામ, ૨૬ વર્ષીય યુવતીની પથ્થર મારી નિર્દય હત્યા

ભુજ તાલુકાના ઢોરી ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ૨૬ વર્ષીય ઝરીનાબેન દાઉદ કુંભારની પથ્થર વડે…

પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો જીવ લીધો, કોઈને જાણ કર્યા વગર દફનાવી દીધો..!

વડોદરામાં હચમચાવી નાખતી ઘટના બની છે. પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે મળી પતિ ઇરસાદ અલી ઠંડા કલેજે…

સુરતમાં પતંગના કાતિલ દોરાથી સુરતમાં ૪૫ વર્ષીય યુવકનું ગળું કપાયું

પતંગના કાતિલ દોરાને કારણે સુરતમાં ગંભીર અકસ્માતનો એક બનાવ બન્યો છે. આ બનાવમાં એક ૪૫ વર્ષીય…

ખેડૂતોની લોન માફ કરો: સોનગઢમાં ક્સિાન મહાપંચાયતમાં આમઆદમી પાર્ટીની માંગ

રાજ્યના ખેડૂકોની લોન માફ કરવા આમઆદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના સોનગઢમાં મળેલી ક્સિાન મહાપંચાયતમાં માગણી કરવામાં…

રાજકોટમાં પુત્રે પિતાની હત્યા કરી, પત્નીની સંડોવણી ન ખૂલતા મુક્ત કરાઇ

શહેરમાં દિનપ્રતિદિન હત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે પુત્રના હાથે પિતાની હત્યા…

ડાંગ સાયબર પોલીસે ગાંધીનગરની કંપનીના માલિકની ધરપકડ કરી, સાયબર ક્રાઈમના ૧૪ ગુનામાં સંડોવાયેલો હતો

આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં ડાંગ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંધીનગર સ્થિત…