છોટાઉદેપુર પોલીસ પીપલેજપાટીયા ખાતેથી ધોળે દિવસેબળજબરીથી કઢાવી લેવાનાગુનાનો ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બેને મહીસાગર જીલ્લાના કોઠંબાખાતેથી પકડી પાડયા છે. જ્યારેએક ઈસમને પોલીસે પકડવાનાચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર એલસીબીછોટાઉદેપુર પોલીસ સ્ટેશનવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન રતનભાઈ બાવાભાઈરાઠવા રહે. મોરાગણા ,તા.ક્વાંટ , જી.છોટાઉદેપુરે 112માં ફોન કરી વર્ધી લખાવેલ કે,એક લાલ કલરની હુન્ડાઈ ઈયોનકાર નં.જીજે-03-ઈસી-3202 માંત્રણ અજાણ્યા ઈસમો પીપલેજપાટીયા રસ્તા પાસેથી સોનાનીવીંટી કિંમત રૂા.20,000,એકમોબાઈલ ફોન કિં.રૂા.5000 તથારોકડ રૂા.5000 બળજબરીથીકઢાવી લઈ નાસી ગયેલ હોય છે.
હકીકત આધારે છોટાઉદેપુરકમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજટેકનીકલ સપોર્ટ તેમજ હ્યુમનસોર્સી આધારે કોઠંબા(મહીસાગર) જનતા કોલોનીખાતેથી હ્યુન્ડાઈ ગાડી સાથે બેઈસમોને પકડી પાડ્યાં જેમાંરાજેશકુમાર ઉર્ફે લાડવો, ભીખાભાઈ પરમાર ,ઉમંર 28,રહે.કોઠંબા, જનતા કોલોની,તા.લૂણાવાડા, અને કર્ણનાથખાતુનાથ મદારી, ઉમંર 19, રહે.કોઠંબા, તા.લુણાવાડા,જી.મહીસાગરની અટકાયત કરીકાર્યવાહી અર્થ છોટાઉદેપુરપોલીસ સ્ટેશને સોંપી કેસરનાથ કાણનાથ મદારી,રહે.કોઠંબાનેપકડવાના ચક્રો પોલીસે ગતિમાનકર્યા છે. પોલીસે વીંટી, મોબાઈલફોન, તથા રોકડ સહિત હ્યુન્ડાઈગાડી સાથે કુલ રૂ.2,30,000 નોમુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.આ આરોપીઓ અગાઉ જુનાગઢતાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં સંડોવાયેલા હોવાનુંજાણવા મળ્યું છે.