Latest News In Gujarati For Everyone.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ફેફસાની સારવાર લઇ રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. નોંધનીય છે કે, તેઓ ફેફસાનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ કોમામાં હતા અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.