
દાહોદના મોટા ઘાંચીવાડામાં રિલાયેબલ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં સર્જાયેલી દુર્ઘટના
સખત વીજ કરંટ લાગતાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણજનાર અંશભાઈ શૈલેષ ભાઈ બારીયાની માતા અંજુબેન શૈલેષભાઈ બારીયાએ દાહોદ ટાઉન બી ડિવિઝન ગઈ કાલે રાતે દાહોદ શહેરના પોલીસ સ્ટેશનમાં લેખિત જાહેરાત આપતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહીતા ૨૦૨ ૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે