સંખેડા કાળી તલાવડી ગામે નવી નગરીમાં ગંદા પાણીના વપરાશથી ચામડીના રોગના કેસ નોંધાયા

સંખેડા તાલુકાના કાળી તલાવડી ગામની નવી નગરીમાં છેલ્લા એક મહિનાથી ગંદુ ડહોળુ અને દુર્ગંધયુકત પાણી વિતરણ…