રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે અસહ્ય ઉકળાટ, અમદાવાદમાં ૪૨.૨,રાજકોટ-સુરેન્દ્રનગરમાં ૪૧.૫થી વધુ તાપમાન

ગુજરાતમાં મે મહિનાની કાળઝાળ ગરમીએ લોકોના જીવનને અસહ્ય બનાવી દીધું છે. તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસથી ઉપર…