બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા પર થયેલા ગેંગરેપ પર શિખર ધવન ગુસ્સે,આવી હિંસા સહન કરી શકાતી નથી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર થતા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી…