છોટા ઉદેપુર જીલ્લા પંચાયત ખાતે આશા વર્કરોએ ત્રણ મહિનાનાના બાકી પગાર મુદ્દે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરાઈ

છોટાઉદેપુર જીલ્લામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા જીલ્લા પંચાયત ખાતે…