ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ, ૩૬ સેક્શન અધિકારીઓની બદલી, ૮૧ ડેપ્યુટી સેક્શન અધિકારીઓને બઢતી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ  દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર સચિવાલયના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી…