કર્ણાટકમાં તમાકુ યુક્ત ગુટખા પર પ્રતિબંધ; એક વર્ષ માટે ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે રાજ્યભરમાં તમાકુ અને નિકોટિન યુક્ત ગુટખા પર પ્રતિબંધ મુક્યો છે.…