કડાણા ડેમમાં ૪૫% પાણીથી ૮ જીલ્લાની સિંચાઈ:૧૫૬ ગામોના પીવાના પાણી પર ખતરાના એંધાણ

જુલાઈનો અંત આવવા છતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના મુખ્ય ડેમોમાં સરેરાશ માત્ર ૫૦ ટકા પાણી બચતાં…