ગરબાડા: પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, અરજદારોના પ્રશ્નો સાંભળ્યા

પંચમહાલ રેન્જના આઈજી વિધિ ચૌધરી દ્વારા ગરબાડા ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.…