અમરેલીમાં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો

અમરેલી શહેરમાં ઓનલાઈન ડેટિંગ એપ્લીકેશનના માધ્યમથી હનીટ્રેપ અને લૂંટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાબરા…