ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, ૧૧ જૂન ૨૦૨૬થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા. ૧૧મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે…