વિરપુરના મુકેશ્વર ચોકડીથી સરાડિયા રોડ પર ચારે તરફ દબાણોની ભરમાર

મહિસાગર જિલ્લાના વિરપુરના મુકેશ્વર ચોકડીથી સરાડિયા સુધીના રસ્તા પરના દબાણોનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો હતો.…