મહીસાગર જીલ્લાની થાણાસાવલી પગારકેન્દ્ર શાળામાં શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલના આયોજન હેઠળ સુંદર રીતે શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

વિદ્યાર્થીઓએ લોકશાહીની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પરિણામ જાહેર થતાં ઢોલ નગારાના તાલે સૌ આનંદિત થઈ ઝુમી…