મહીસાગરમાં વરસાદી પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર એલર્ટ : કલેક્ટરની બાલાસિનોર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મધરાતે ઓચિંતી મુલાકાત

મહીસાગર જીલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ અને આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહીવટી તંત્ર…