ભારતની આર્થિક સ્થીતિ અત્યંત “મજબૂત” છે ,આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રા

પ્લાસ્ટિકની ચલણી નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે,કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી…