ભાજપના જ વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે,ડો.ઋત્વિજ પટેલ

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ડો. ઋત્વજ પટેલએ આકરા શબ્દોમાં કહ્યું…