બેંક ઓફ બરોડા સુખસર શાખાના ખેડૂત તથા પતિ-પત્નીના ખાતામાંથી રૂપિયા 2,37080 ની રકમ બારોબાર ઉપડી ગયા..!

બેન્ક એકાઉન્ટ માંથી ઉપડી ગયેલા નાણાનો મેસેજ પણ આવ્યો ન હતો,બેંકમાં રૂબરૂ તપાસ કરતા ગ્રાહકને જાણ…