પોરબંદરના મેયર સાગર મોદીએ સરકારી બંગલો અને ગાડીનો ઇનકાર કર્યાે, બચતનો ઉપયોગ જનહિતમાં થશે

પોરબંદર શહેરમાંથી રાજકારણમાં સાદગી અને લોકસેવાનો અનોખો સંદેશ આપતો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના…