સાપ પર વિશ્વાસ કરી શકાય છે, પણ ભાજપ પર ક્યારેય નહીં,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી

આસામની ચૂંટણી માટે બહારના લોકોને લાવે છે. તેમણે કહ્યું કે ભાજપે દેશની બધી એજન્સીઓ ખરીદી લીધી…