નસવાડી તાલુકાના પાલા ગામથી રણછોડરાય મંદિર સુધી પુલની વર્ષો જુની માંગ ન સંતોષાતા ભકતોને ૧૦ થી ૧૫ કિ.મી.નો ફેરો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ નજીક મેણ નદીના સામા કાંઠે આવેલુ પ્રાચિન અને આસ્થાનુ કેન્દ્ર…