દે.બારીઆ સબજેલમાંથી ત્રણ દિવસ અગાઉ નાસી છુટેલ પોકસોના આરોપીને ધરેથી ઝડપ્યો

દે.બારીઆ સબજેલની દિવાલ કુદીને ત્રણ દિવસ અગાઉ ફરાર થયેલા પોકસો કેસના આરોપીને પોલીસને અલગ અલગ ટીમોએ…