દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આયોજીત રોપા વિતરણ મહોત્સવમાં ૫૧૫૩ જેટલા રોપાઓનું વિતરણ થયું

ઓનલાઈન રજીસ્ટ્રેશન થકી વિવિધ છોડના રોપાઓનું ત્રણ કલાકમાં જ જબરજસ્ત ઉત્સાહ સાથે વિતરણ થયું. દાહોદ પ્રકૃતિ…