દાહોદમાં માખી મચ્છરનો વધી રહેલો ઉપદ્રવ ડામવા નગરપાલિકા દ્વારા કવાયત શહેરના નદી પારના પ્રસારણ નગર, માતંગી નગર સહિતના વિસ્તારોમાં ફોગિંગ મશીનનો ઉપયોગ કરાયો

દાહોદ શહેરમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ થવાને કારણે અને છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયુ…