દહેરાદૂનમાં હિન્દુ યુવકની હત્યા મામલે હોબાળો; ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના વિકાસનગરમાં હિન્દુ યુવક વિનોદની મારપીટ કરીને હત્યા કરવાના કેસમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો…