ઝાલોદ પોલીસે ૯ ખોવાયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા

CEIR પોર્ટલ અને આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોરની ટેકનિકલ કામગીરીથી રૂ. ૧.૪૮ લાખથી વધુના મોબાઇલ રિકવર. ગુજરાત…