છેલ્લા ૫૦ વર્ષમાં બંગાળના ચૂંટણી ઇતિહાસમાં આ પહેલી વાર છે કે હિંસાની ઘટનાઓ ઓછી થઈ છે,વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને તેમના મોટા મતદૃાન બદલ અભિનંદન આપ્યા. ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન…