“મેં મારી પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યું,” ચાહત ખન્નાએ ધર્મ પરિવર્તનની અફવાઓ વિશે ખુલાસો કર્યો

ચાહત ખન્નાએ ફરી એકવાર તેના ઇસ્લામ ધર્મ પરિવર્તન વિશે વાત કરી છે. તેણીએ એમ પણ કહ્યું…