ગોવિંદ ગુરૂના ધોળીદાંતીમાં મકાનને નિશાન બનાવી રૂ.૧.૯૧ લાખના દાગીનાની ચોરી કરતા તસ્કરો

-અમદાવાદમાં કામે ગયેલા કોન્ટ્રાક્ટરના ઘરને નિશાન બનાવ્યું; અંદાજે ૨.૯૫ કિલો ચાંદી અને ૨૭ ગ્રામ સોનાના દાગીના…