ગોધરા ભુરાવાવ બસ સ્ટેન્ડમાં આગ લાગ્યા બાદ ઉભા કરાયેલા મંડપમાં પંખા બંધ હાલતમાં

ગોધરાના ભુરાવાવ સ્થિત હંગામી એસ.ટી.ડેપો ખાતે ત્રણ દિવસ અગાઉ લાગેલી ભીષણ આગમાં ડેપો બળીને ખાખ થઈ…