ગુજરાતના ૨૬ લોકસભા સાંસદોએ પણ ૩૮૪ કરોડની ગ્રાન્ટ મેળવી છતાં ૮૨.૪૭ કરોડ જ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા હોય તેવું ચિત્ર…