કાલોલના વેજલપુરના પાણીપૂરીવાળા યુવકને ઝેરી સાપ કરડતા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડાયો

કાલોલ તાલુકાના વેજલપુર ગામના ખેડા ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય સુનિલકુમાર બિહારીને ઝેરી સાપ કરડ્યો છે. સુનિલકુમાર…