સંજેલી નગરના પુષ્પ સાગર તળાવનો મુખ્ય ભાગ જોખમી બન્યો : સમારકામ અને સફાઈની માંગ

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં રજવાડી સમયનુ મહારાજા પુષ્પસિંહજી સાહેબના સમયે લોકોની સુવિધા માટે તળાવ બાંધવામાં આવ્યુ…