શાપર-વેરાવળમાં થયેલી રૂ. ૨.૪૮ કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશથી ૩ આરોપીને પોલીસે ગામમાં જઈ દબોચ્યા

પોલીસે છેક મધ્યપ્રદેશ સુધી જઈ ત્યાંના તેજારીયા ગામમાંથી આ ધાડને અંજામ આપનારા ત્રણ રીઢા શખ્સોને ઝડપી…