વસંતપંચમી પર અરવલ્લી ગિરિમાળાની પૂજા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પી.સી. બરંડા પૂજામાં જોડાયા

અરવલ્લી જિલ્લામાં વસંતપંચમીના શુભ અવસરે અરવલ્લી ગિરિમાળાની પર્વતપૂજા કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમ શામળાજીના શામળવન…