મહિસાગરના કોઠંબાના ગાયત્રી મંદિર રોડ પર એક વર્ષ પહેલા બનાવેલ ગટરના ઢાંકણા ચોમાસાના પ્રારંભે તુટ્યા

મહિસાગર જિલ્લાના તાલુકા મથક કોઠંબાના ગાયત્રી મંદિર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા બનાવાયેલી ગટર લાઈન અત્યંત તકલાદી…