મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં મોટો અકસ્માત સર્જાયો, ૩૦ કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા

મધ્ય આફ્રિકન રિપબ્લિક મધ્ય આફ્રિકન રીપબ્લીકના પશ્ચિમ ભાગમાં સોનાની ખાણ ધસી પડી. ઓછામાં ઓછા ૩૦ ખાણિયાઓ…