ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું…