બનાવટી પ્રમાણપત્રથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનો પ્રયાસ ભારે પડ્યો

લુણાવાડા કોર્ટનો કડક ચુકાદો: આરોપીને ૩ વર્ષની સખત કેદ અને દંડ, સહઆરોપી પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત.…