દેવભૂમિમાં રસ્તાઓ પર નમાઝ પઢવાની મંજૂરી નથી; ચારધામના યાત્રાળુઓને અસુવિધા ન થવી જોઈએ,સીએમ ધામી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ પછી, સીએમ ધામીએ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું…