નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના NSS એકમ દ્ધારા દાહોદ નગરમાં રથયાત્રાના રૂટ પર સફાઈ અભિયાન કરવામાં આવ્યું.

તારીખ ૧૬,જુલાઈ ગુરુવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ એન એસ.એસ.…