જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી ચકચારઃ પરિવારનો બેદરકારીનો આક્ષેપ, ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં ધોરણ-૫માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીના મોત બાદ…