ગોંડલ તાલુકાના ધુડસીયા ગામમાં પાડોશીઓના ત્રાસથી કંટાળી ખેડૂતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આપઘાત પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં એક ભાવુક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો ગોંડલ તાલુકાના ધુડસીયા ગામેથી…