ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્, અમદાવાદ ૪૩  સે સાથે સૌથી ગરમ, હીટ ઇન્ડેક્સ ૪૮ સે સુધી પહોંચ્યો

ગુજરાતમાં મે મહિનાના અંતે પણ તીવ્ર ગરમી, હિટવેવ અને ભેજવાળા ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ છે. રાજ્યના મોટાભાગના…