અમદાવાદ માં ઈ-કોમર્સ સાઇટ સાથે છેતરિંપડી કરતી આંતરરાજ્ય ‘સ્વિચ એન્ડ સ્કેમ ગેંગનો પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચે છેતરિંપડીના ગુનાઓ ઉકેલવા અમદાવાદ , સુરત, વડોદૃરા તેમજ રાજસ્થાન સુધી ફેલાયેલી ગેંગનું નેટવર્ક તોડી…