અમદાવાદ બોસ કૌભાંડનો પર્દાફાશ ૨૧,૯૦૦ ઓટીપી પાકિસ્તાન મોકલ્યાનો દાવો, ૪,૫૦૦ સિમકાર્ડનો ખુલાસો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયબર ઠગાઈ સાથે જોડાયેલા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.…