અમદાવાદમાં બેંક ઓફ બરોડામાં ૮.૭૦ કરોડની સનસનાટીભરી લૂંટ,બેંક કર્મચારીની ધરપકડ

અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલી બેંક ઓફ બરોડા બ્રાંચની કરન્સી ચેસ્ટમાંથી ૮.૭૦ કરોડ રૂપિયાની ઉચાપત કરનાર…